Friday, 26 July 2019

Farmer's important mobile App

Important Mobile App


ખેડૂતો માટે કૃષિને સરળ અને વધુ ઉત્પાદક બનાવતા 5 મોબાઇલ એપ્લિકેશન્સ નીચે આપેલા છે:
(1) Piplana Pane - પીપળાના પાને

કૃષિ, વ્યાપાર વિકાસ, મધમાખી, પાક વીમા, સરકારી સબસિડી, ડેરી, પશુપાલન, ગાય, કૃષિ મેળાઓ, ખેતી, બાગકામ, ફાર્મ હાઉસ, ગ્રીન હાઉસ, એનિમલ ડાયગ્નોસ્ટિક, સમાચાર, ઓર્ગેનિક ફાર્મિંગ, એનિમલ બ્રીડિંગ, એનિમલ હેલ્થ, માર્કેટ્સ એન્ડ ટ્રેડ , એ.પી.એમ.સી. દરો, પાક ઉત્પાદન, ખાદ્ય ગુણવત્તા, દૂધ, ઘી, બીજ, કૃષિ ઉત્પાદનોની ખરીદી અને વેચાણ, કોમોડિટી ભાવ (બજર ભાવ), માર્કેટિંગ યાર્ડ વગેરે.



(2) AgroStar Agri-Doctor - Farming & Agriculture App




What’s in the AgroStar Agri-Doctor - Agriculture App for Indian Kisan?

1️⃣ Krishi Charcha (ખેતિની વાતો)
2️⃣ Weather Forecast for your farm (હવામાન સમાચાર)
3️⃣ Crop Info (પાકની માહીતી) (GJ, MH, RJ)
4️⃣ Agri-Shop (કૃષિ વ્યાપાર) (GJ, MH, RJ)


(3) AgriMedia Video App : Kisan Mitra in Agriculture


ડિજિટલ એગ્રી મીડિયા એ ગુજરાતની અને કૃષિ માટે ભારતની સૌથી વિશ્વાસુ સંસ્થા છે ખાસ કરીને ખેતી સમુદાય, જેમ કે કિશન, ખેડૂત, પશુ પાલક, ગ્રામવાસી માટે. ખેતી, બાગાયત, પશુપાલન અને ગ્રામીણ વિકાસ માટે આ ભારતની સાચી ઇ-કૃષિ એપ્લિકેશન છે.
અમે એગ્રી વિશે ઑડિઓ વિડિઓ શિક્ષણ પ્રદાન કરવા માટે એગ્રીમીડિયા વિડિઓ એપ્લિકેશન વિકસાવી છે, આ ભારતમાં કૃષિ ક્રાંતિ માટે શ્રેષ્ઠ અંતર શિક્ષણ વિસ્તરણ શિક્ષણ છે


(4) Agrimojo




AgriMojo is a news app for daily update on Agriculture sector useful for farmers and traders in this field. It selects latest news on agriculture and farming from their own sources (field person and experts), blogs and other sources, gives real time crop information that can be useful for farmers, commodity updates and rates etc. It summarizes the news, information or the updates in very short articles as well long


(5) Kisan Mitra

"કિશન મિત્રા" ગુજરાતી એપ્લિકેશન્સ કૃષિ, બાગાયત, વેટરનરી ક્ષેત્રમાં ખેડૂતોના સમુદાયની જરૂરિયાત પૂરી કરવા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. ગુજરાતી મૂળ ભાષામાં નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના રિસર્ચ સાયન્ટિસ્ટ ગ્રૂપ દ્વારા સામગ્રી તૈયાર કરવામાં આવી છે અને તેનું સંકલન કરવામાં આવ્યું છે.










Thursday, 18 July 2019

Farmer's Important Telephone Directory

ખેડૂત ઉપયોગી ટેલિફોન નંબર

જ્યારે પણ ખેડૂતો મુશ્કેલીમાં પડે છે ત્યારે તેનો હાથ પકડવા માટે તૈયાર હોય છે ખેતીવાડી ખાતાના અધિકૃત વૈજ્ઞાનિકો અને ખેતીવાડી સંલગ્ન અધિકારીઓ પણ તેવા સમયે તેમના નંબરો મળતા નથી, ત્યારે  ખેડૂતોને ગુચવણ ઊભી  થતી  હોય છે. ખેતીપાક, બાગાયત પાક, જેવા  વિષયો  પર આવતી  સમસ્યાનો  ઉકેલ મેળવી  શકાય તે  માટે  અધિકૃત  અધિકારીઓના  નંબર નીચે  આપેલા  છે......


Thursday, 4 July 2019

Minimum Support Price for Kharif Crops 2019-20 Season

ખરીફ સિઝનમાં ટેકાના ભાવમાં (MSP) થયેલો વધારો

    ખરીફ સિઝનની ખેડૂતોએ વાવણી કરી લીધી છે. દેશમાં સૌથી વધુ વાવણી ખરીફ સિઝનમાં થાય છે.દર વર્ષે ખરીફ વાવણી પહેલાં ટેકાના ભાવ જાહેર થતા હોય છે. આ ટેકાના ભાવોને આધારે ખેડૂતો વાવણીનો નિર્ણય લેતા હોય છે. ટેકાના ભાવ માટે CACP કેન્દ્રને ભલામણ કરતી હોય છે. આ વર્ષે CACP એ વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૬ થી ૮ ટકાનો વધારો કરવા માટે ભલામણ કરી છે.
        આ વર્ષે ટેકાના ભાવમાં ડાંગર ૬૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર ૧૨૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, રાગી ૨૫૩ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તુવેર ૧૨૫  રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગ ૭૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, અડદ ૧૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગફળી ૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સોયાબીન ૩૧૧ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને કપાસમાં ૧૦૦-૧૦૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે વધારો કરવામાં આવ્યો છે.

વધુ માહિતી માટે download બટન પર ક્લિક કરો

Wednesday, 19 June 2019

Pesticide, Fungicide, Herbicide, Plant Growth Regulator, Bio-Pesticide list and Compatibility chart for Agro-Chemical

ખેડૂત મિત્રો અને એગ્રોકેમિકલના વેપારી ભાઈઓ માટે અગત્યની માહિતી

         ખેડૂતના મુખ્ય દુશ્મન એટલે, કોઈપણ પાકમાં આવતા રોગ, જીવાત અને નિંદણ. તેને લીધે કેટલીક વખત ૫૦ થી ૮૦ ટકા જેટલો પાક નાશ પામે છે. ઉભા પાકમાં વિવિધ જંતુઓ, ફૂગ, નિંદામણ અને વાયરસ જન્ય રોગો પાકને નિષ્ફળ બનાવી દે છે.આ ઉપરાંત અનાજને સંગ્રહી રાખવામાં આવે ત્યારે પણ કેટલીક જીવાત તથા ઉંદર નુકશાન પહોંચાડે છે. વળી સતત વધતી જતી વસ્તીને અનાજ પૂરું પાડવા માટે વધારે ઉત્પાદન મેળવવું પણ જરૂરી છે. જો ખેડૂત મિત્રો જંતુનાશક દવાઓનું પ્રમાણ અને જંતુનાશક દવા છાંટયા પછી કેટલા દિવસે અનાજ, કઠોળ, શાકભાજી અને ફલફળાદીનો ઉપયોગ કરવો તે જાણતા ન હોય તો જંતુનાશકોના અવશેષો માનવ શરીરને નુકશાન કરે છે.
     ભારત સરકાર માન્ય જંતુનાશક, ફૂગનાશક, નિંદામણનાશક, જૈવીક જંતુનાશક, છોડ વૃધિ નિયામક દવાઓની તા.૩૧/૦૫/૨૦૧૮ સુધીની યાદી બહાર પાડવામાં આવી છે. ભારતમાં થતા અલગ અલગ પાકો મુજબ જંતુનાશકોના પ્રમાણમાપ અને સ્પ્રે કર્યા પછી કેટલા દિવસે ખોરાકમાં ઉપયોગમાં લઇ શકાય તે પણ યાદીમાં આપેલ છે. આ ઉપરાંત બે રાસાયણિક જંતુનાશકોની સુસંગતતા અને અસંગતતાનો ચાર્ટ પર આપેલો છે જે દર્શાવે છે કે બે જંતુનાશક દવાનું મિશ્રણ પાક માટે હાનિકારક તો નથી ને...?






Saturday, 15 June 2019

BANNED, REFUSED REGISTRATION, RESTRICTED IN USE AND COMPLETELY BANNED SHALL BE PHASED OUT PESTICIDE LIST

પ્રતિબંધિત રાસાયણિક જંતુનાશકો


       હાલમાં જંતુનાશકો કેે જે હાનિકારક હોય અને તેના અવશેષો ખોરાક અને વાતાવરણમાં લાંબો સમય સુધી રહેતા હોય તેના પર નીયંત્રણ મુકવાની ઝુંબેશ આખી દુનિયામાં ચાલે છે. તા. ૧૯/૦૩/૨૦૧૯ સુુધીમાં ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત રાસાયણિક જંતુનાશકો અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં સંપૂર્ણપણે તબક્કાવાર પ્રતિબંધિત થશે તેવા જંતુનાશકોની યાદી નીચે લિંક દ્વારા મેળવી શકાશે.

Thursday, 13 June 2019

GSFC E-RECUITMENT WEB DASHBOARD


has been our pleasure to receive an overwhelming participation in the GATL Campus recruitment drive from the candidates of your esteemed institute.

Albeit, in case any of the interested candidates failed to participate in the process, they may apply through our open recruitment drive for the post of Jr. Executive/Executive Officer(Agri Business) by registering at the link provided below.

DIRECT LINK

Requesting you to communicate the same to the students.

Sunday, 9 June 2019

Gujarat Agricultural Universities Recruitment for 257 Junior Clerk Posts 2019

Gujarat Agricultural Universities  Junior Clerk 

Total Posts: 257 Posts
Posts Name: Junior Clerk
• Anand Agricultural University: 60 Posts
• Junagadh Agricultural University: 97 Posts
• Navsari Agricultural University: 32 Posts
• Sardarkrushinagar Dantiwada Agricultural University: 68 Posts
Educational Qualification, Age Limit & Other Details: Please Read Official Notification.
How to Apply: Interested and Eligible Candidates may Apply Online Through official Website.
Important Dates:
• Starting Date for Submission of Online Application: 03-06-2019
• Last Date for Submission of Online Application: 02-07-2019
Junior Clerk Adv pdf

Important link :