ખેડૂત ઉપયોગી ટેલિફોન નંબર
જ્યારે પણ ખેડૂતો મુશ્કેલીમાં પડે છે ત્યારે તેનો હાથ પકડવા માટે તૈયાર હોય છે ખેતીવાડી ખાતાના અધિકૃત વૈજ્ઞાનિકો અને ખેતીવાડી સંલગ્ન અધિકારીઓ પણ તેવા સમયે તેમના નંબરો મળતા નથી, ત્યારે ખેડૂતોને ગુચવણ ઊભી થતી હોય છે. ખેતીપાક, બાગાયત પાક, જેવા વિષયો પર આવતી સમસ્યાનો ઉકેલ મેળવી શકાય તે માટે અધિકૃત અધિકારીઓના નંબર નીચે આપેલા છે......
- કિશાન કોલ સેન્ટર : 1800 180 1551
- રીલાયન્સ ફાઉન્ડેશન ઇન્ફોર્મેશન સર્વિસિસ : 1800 419 8800
- GGRC : 1800 233 2652
- IMD વેધર સર્વિસ : 1800 180 1717
- ખેત નિયામકશ્રી કચેરી : 079-23256116
- ખેત નિયામકશ્રી (શ્રી બી. એમ. મોદી ) : 90999 16222
- બાગાયત નિયામકશ્રી કચેરી (આર, એ, શેરેશીયા) : (079) 232-56104
- પશુપાલન નિયામકશ્રી કચેરી : (079)0232-56141
- નેશનલ હોર્ટિકલ્ચર મિશન : 079-23250801, 23250802
- જુનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટિ : 285-2672080-90
- આનંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટિ : 02692 261 310
- નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટિ : 02637 282 771
- સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રિકલ્ચર યુનિવર્સિટિ : 02748 278 226
- કામધેનુ યુનિવર્સિટિ : 079 6572 2001
ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સિ : 079-26740031
No comments:
Post a Comment